તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિસનગરમાં જાહેરમાં થૂંકનારા દસ લોકો પાસેથી દંડ વસૂલાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિસનગર | કોરોના વાયરસને પગલે વિસનગર શહેરમાં પાલિકા તંત્ર હરકતમાં અાવ્યું છે અને મંગળવારથી શહેરમાં અલગ અલગ સ્થળો ઉપર સફાઇ અભિયાન હાથ ધર્યું હતું જેમાં શહેરના મહેસાણા રોડ,કડા દરવાજા, ફતેહ દરવાજા, ગાયત્રી મંદિર વિસ્તાર સહિત્ના વિસ્તારમાં દવાનો છંટકાવ કરવામાં અાવ્યો હતો જ્યારે બુધવારે પાલિકા દ્વારા જાહેરમાં થુંકવા બદલ દસ લોકોને 50 રૂપિયા દંડ કર્યો હતો.
અન્ય સમાચારો પણ છે...