તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

1965 અને 1971ના યુદ્ધમાં લિબાળાના રણછોડ પગીએ લશ્કરની રણમાં દોરવણી કરી હતી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
1965 અને 1971ના યુદ્ધમાં લિબાળાના રણછોડ પગીએ લશ્કરની રણમાં દોરવણી કરી હતી
વાવ| સુઇગામના લિબાળા ગામના અને ભાગલા પહેલા પાકિસ્તાનના ગઢડા પીઠપરમાં જન્મેલા સ્વ રણછોડભાઇ પગીએ ભારત પાકિસ્તાન યુદ્ધમાં લશ્કરની મદદ કરી યુદ્ધ જીતાડયું હતું. જેને લઈ તેમના નામ પર બી એસ એફની ચોકી પણ બની છે.રણછોડભાઈ રબારી પગી હતા જેઓ પગના નિશાન પરથી ઓળખી જતા કે કોનો પગ છે કેટલું વજન ઉપાડેલ છે 1965 અને 1971માં ભારત પાકિસ્તાન યુદ્ધ થયું ત્યારે પાકિસ્તાનમાં લશ્કરને જવા માટે રસ્તો ના મળતા રણમાં લશ્કર અટવાયું ત્યારે રણછોડભાઇ પગીએ લશ્કરની દોરવણી કરી પાકિસ્તાનમાં લઇ જઇ વિજય અપાવ્યો હતો તેમનું અવસાન થતાં તેમના નામ પર ચોકીનું નામ પણ અપાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો