તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાઠંબા ગામમાં કરંટ લાગતાં શખ્સનું માેત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બાયડના સાઠંબામાં ગુરૂવારે શખ્સ મોટર ચાલુ કરવા જતાં કરંટ લાગતાં સારવાર દરમિયાન મોત થયું હતુ. જે અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.

બાયડ તાલુકાના સાઠંબામાં ગુરૂવાર સવારનાે િદગવિજયસિંહ સાેલંકી ઘરની માેટર ચાલુ કરવા ગયા હતા.જ્યાં અગમ્ય કારણાેસર માેટરમાંથી કરંટ લાગતાં સારવાર માટે વાત્રક હાેસ્પિટલમાં ખસેડવામાં અાવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન તેમનું માેત નિપજ્યું હતું. આ અંગે ર્ડા કેતુલભાઇ અે સાઠંબા પાેલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...