તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હારિજના સોઢવમાં રાવળ યોગી સમાજના પ્રથમ સમૂહ લગ્નમાં 11 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હારિજ | હારિજ તાલુકાના સોઢવ ગામે પાટણવાડા રાવળયોગી સમાજનો પ્રથમ સમુહલગ્નનું આયોજન સમસ્ત ગ્રામજનો અને સમાજનાં અગ્રણીઓ દ્વારા કરવામા આવ્યું હતું. જેમા 11 નવદંપતીએ પ્રભુતામાં પગલાં માંડી નવજીવનની શરૂઆતના ચાર ફેરા ફર્યા હતાં. સમૂહ લગ્નમાં આત્મારામ મહારાજ અને ચતુરદાસ મહારાજે આશીર્વચન પાઠવ્યા હતાં. સમાજનાં અગ્રણી ઈશ્વરભાઈ સુરાભાઈ યોગી, કાન્તીભાઈ છગનભાઇ યોગી, બાબુભાઈ ધુડાભાઈ યોગી તેમજ ગ્રામજનોએ જહેમત ઉઠાવી હતી. તસવીર-જીતેન્દ્ર સાધુ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો