તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડીસામાં અગાઉના કેસ બાબતે યુવક પર તલવારના ઘા ઝીંક્યા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડીસામાં અગાઉના કેસ બાબતે યુવક પર તલવારના ઘા ઝીંકતાં ચકચાર મચી છે.

ડીસા-પાલનપુર હાઇવે પરની મોઢેશ્વરી સોસાયટીમાં રહેતા મહેશ હસમુખભાઈ પરમાર (રાજપૂત) શિવાજી પાર્ક પાસે ઉભા હતા ત્યારે બે શખ્સોએ આવીને \\\"તે જીતુભાઈ રાવળ ઉપર કરેલ કેસ બાબતે તારે શું કરવું છે’ તેમ કહી ઉશ્કેરાઈ જઇ અજય ઠાકોરે તેના હાથમાં રહેલું ધારીયું મારતાં ઇજાઓ પહોંચી હતી. જ્યારે સંજય નામના શખ્સે તલવાર હાથ ઉપર મારી હતી. આ અંગે મહેશ રાજપૂતે ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે અજય ગોવિંદભાઇ ઠાકોર (રહે.જુના બસ સ્ટેશન સામે,ડીસા) તેમજ સંજયભાઇ (રહે.ડીસા) વિરૂધ્ધ ફરિયાદ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો