નાયબ પોલીસ અધિક્ષક,4 પી.એસ.આઈ.અને 46 પોલીસ કોન્સ્ટેબલની હાજરીમાં વરઘોડો નીકળ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડબ્રહ્મા |ખેડબ્રહ્મા તાલુકાના મોટાભાગના વિસ્તારમાં પીવાનું અને સિંચાઈનું પાણી પૂરું પાડતી જીવાદોરી સમાન ખેડવા જળાશય યોજનામા પાણી ઓછું થઈ ગયું છે જેને લાઇ વર્ષો બાદ ડેમના તળિયા દેખાવા લાગ્યા છે. પાછલા વર્ષે સમગ્ર ગુજરાત સહિત ખેડવા ડેમના ઉપરવાસના રાજસ્થાનમાં પણ વરસાદ ઓછો થયો હતો જેને લાઇ ખેડવા ડેમમાં પાણી આવક નહિવત થઈ હતી. જેથી હાલની પરિસ્થિતિ પ્રમાણે ડેમમાં પાણીનો જે સ્ટોક રહેવો જોઈએ તે નથી. ચોમાસા પહેલા ડેમની સફાઈ કરી ઉંડાઇ વધારવામાં આવે તો ચોમાસામાં જે વધારાનું પાણી નદીમાં છોડી દેવું પડે છે તેનો સંગ્રહ થાય અને ભવિષ્યમાં પાણીની સમસ્યા સામે લડી શકાય. તસવીર-જતીન સુથાર

ગાજીપુરમાં પોલીસની હાજરીમાં વરઘોડો નીકળ્યો હતો. તસવીર-નિતુલપટેલ

અન્ય સમાચારો પણ છે...