તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભિલોડાના નવા ભવનાથમાં દીકરીઓએ માતાને મુખાગ્નિ આપ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભિલોડા ભિલોડા તાલુકાના નવા ભવનાથના રાવલ સુભદ્રાબેન ભવાનીશંકરનું શુક્રવારે અવસાન થયું હતું. જેમને સંતાનોમાં દીકરીઓ ગીતાબેન, મીનાબેન, સંગીતાબેન તથા ભાણી કિરણબેન ,જલ્પાબેન,નિલ્પાબેન તથા ભાણેજ નિકુંજભાઈ, નિખિલભાઈ તથા કનલએ કાંધ આપી સ્મશાન સુધી લઇ ગયા હતા. વર્તમાન સમયમાં લોકોની દિકરાઓ માટે ની લાલસા સામે આ દીકરીઓએ આ સાહસિક અને અનુકરણીય કાર્ય કરી સમાજને ઉમદા ઉદાહરણ પુરું પાડ્યું હતુ. સંજયકુમાર બારોટ પ્રમુખ આરોગ્ય કર્મચારી યુનિયન, ભિલોડા દ્વારા માહિતી અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...