પીલુડાની સીમમાં ખેતરમાં પડેલા પૂળામાં આગ લાગતાં બળીને ખાખ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

થરાદ | થરાદ-સાંચોર હાઇવે પર આવેલા પીલુડા ગામે ખેડૂતના ખેતરમાં રહેલા ઘાસચારામાં મંગળવારે બપોરે આકસ્મિક આગ લાગતાં અફડા-તફડી મચી જવા હતી. સ્થાનિક હાજર રહેલા લોકો દ્વારા પાણી ભરવાના વાસણો દ્વારા આગ બુઝાવવાનો પ્રયત્ન કરાયો હતો પરંતુ આગ કાબુમાં ન આવતા પાલિકા ફાયર ફાઇટર વિભાગને જાણ કરાતાં ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચે એ પહેલાં ઘાસચારો બળીને ખાખ થઇ ગયો હતો.
અન્ય સમાચારો પણ છે...