ભિલોડાની કોટેજ હોસ્પિ.માં પાણીના આરો બંધ હાલતમાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભિલોડાની કોટેજ હોસ્પિટલમાં લગાવેલું પીવાના પાણીનું આરો છેલ્લા કેટલાય સમયથી બંધ હાલતમાં ધૂળ ખાઈ રહ્યું છે. તંત્ર દ્વારા લાખો રૂપિયાની મશીનરી ધૂળ ખાઈ રહી છે. છતાં સત્તાવાળાઓના પેટનું પાણી પણ હાલતું નથી. ભિલોડાની ભારત વિકાસ પરિષદે મિનરલ પાણીની પરબ શરૂ કરી દર્દીઓ ને કોઈ તકલીફ ન પડે તે માટે તકેદારી રાખી છે. તસવીર-એચ.કે.સોની

અન્ય સમાચારો પણ છે...