તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિસનગર શહેર અને તાલુકામાં બપોર બાદ અેકાઅેક વાતાવરણમાં પલ્ટો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિસનગર શહેર અને તાલુકામાં બપોર બાદ અેકાઅેક વાતાવરણમાં પલ્ટો અાવી જતાં વરસાદી માહોલ સર્જાયો હતો અને ગાજવીજ સાથે અેકાઅેક વરસાદ ખાબકતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. વરસાદને કારણે શહેરના ગાૈરવપથ ઉપર લાઇટો ડુલ થઇ જવા પામી હતી. કમોસમી વરસાદને કારણે જીરૂ અને ઘઉ જેવા પાકોમાં નુકસાનીની ભીતિ સેવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો