તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટનગરમાં સંત સવૈયાનાથ પાણીની પરબ શરૂ કરાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માણસા| સંત શ્રીબળદેવનાથજી સેવા ટ્રસ્ટ, ગાંધીનગર દ્વારા કાળઝાળ ગરમીમાં પાટનગરના માર્ગો પરથી પસાર થતાં વાહન ચાલકો સહિતના લોકોને પીવાનું ઠંડુ પાણી મળી રહે તે માટે ચ-3 સર્કલ, સચિવાલય પોઇન્ટનું બસ સ્ટેન્ડ સ્થળોએ મફત ઠંડા મીનરલ પાણીની સંત સવૈયાનાથ પરબ શરૂ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...