તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લીલછા ગામમાં જાહેરમાં થુંકશો તો દંડ ફટકારાશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાયરસે કહેર મચાવ્યો છે. ત્યારે ભિલોડાના લીલછામાં જાહરેમાં થુંકશો તો દંડ ફટકારવાની ગ્રામ પંચાયતે ચીમકી ઉચ્ચારી હતી.

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે. ભિલોડાના લીલછા પંચાયત દ્વારા નાના મોટા દુકાનદાર અને ગલ્લાવાળાઓને દુકાનમાં આઈસ્કીમ, ઠંડાપીણા જેવી વસ્તુ બંધ કરવા અને મસાલા ખાઇ જાહેરમાં થુકવા બાબતે નોટિસ આપવામા આવી છે અને જો કોઈપણ વ્યક્તિ નોટિસનું પાલન નહીં કરેતો ૫૦૦ થી ૫૦૦૦ સુધીનો ડંડ ની વસૂલાત અને તેમના સામે યોગ્ય કાર્યવાહી કરવામા આવશે.

અન્ય સમાચારો પણ છે...