તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજ.વિદ્યાપીઠમાં ધીણોજના યુવા ભૂદેવનું સન્માન

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચાણસ્મા / અમદાવાદ ખાતે ગુજરાત વિધાપીઠ માં ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન મહર્ષિ વેદવ્યાસ દ્વારા 18મુ વાસ્તુ જ્યોતિષ સંમેલન યોજાયું હતું.જેમાં પાટણ જિલ્લાના ધીણોજ ગામના યુવા ભુદેવ ધરમ એ. આચાર્યને મહર્ષિ એવોર્ડ એનાયત કરાયો હતો. આ પ્રસંગે ગુજરાતમાંથી 400થી વધુ જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના કુલપતિ ડો.યોગેશ્વર શાસ્ત્રી, પ્રમુખ ભરતભાઇ, ડો.હસમુખ ઠાકર અને ડંકેશ ઓઝા સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો