તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિદ્ધપુરમાં હોમિયોપેથિક દવાનું વિતરણ કરાયું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સિધ્ધપુર : સિદ્ધપુરના મંડી બજાર ચોકમાં ડૉ. હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિના ઉપક્રમે હોમિયોપેથિક કોલેજ સિધ્ધપુર દ્વારા કોરોના વાયરસથી બચવા માટે વિનામૂલ્યે હોમિયોપેથીક દવાનુ વિતરણ કરાતા ૫૦૦ કરતાં વધારે જરૂરિયાતમંદ લોકોએ દવાઓ લીધી હતી .આ કેમ્પમાં હોમીયોપેથી કોલેજ ના ડો, રસિક પ્રજાપતિ, ડો. હીનાબેન પ્રજાપતિ ,ડો. હેતલબેન મકવાણા સહિત સ્ટાફ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તાલુકા કાર્યવાહક વિશાલ વ્યાસ, નગર કાર્યવાહક દિપક શ્રીમાળી, નગર સેવા પ્રમુખ કૌશિક શ્રીમાળી ,વામનભાઇ શુકલ, રમેશભાઈ જોષી ,ધર્મ જાગરણ સમિતિના નિરંજનભાઇ સહિત યુવાનો હાજર રહયા હતા.
અન્ય સમાચારો પણ છે...