તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પુંસરી આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફ હાજર ન રહેતાં હાલાકી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તલોદના પુંસરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સવારથી જ એક પણ કર્મચારી કે મેડીકલ ઓફિસર હાજર ન હોવાથી જનતાને અનેક તકલીફો સામનો કરવો પડ્યો હતો. તેમજ બપોરના સમયે જ્યારે દર્દીઓ આવતા આરોગ્ય કેન્દ્ર પર કોંગ્રેસ પ્રમુખ ઘનશ્યામભાઈ ચૌધરી જણાવ્યાનુસાર આરોગ્ય કેન્દ્ર સંપૂર્ણપણે બંધ હતું અને ફરજ પર કર્મચારી કે અધિકારી ફરજ હાજર ન હતા ત્યારે આ અંગે તેમણે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. આરોગ્ય કેન્દ્રમાં 24 કલાક મેડિકલ ઓફિસર તેમજ સ્ટાફ હાજર રહે તેવી લોકમાંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો