તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાધનપુરમાં આરોગ્ય કાર્યકરનું સન્માન કરાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાધનપુર : રાધનપુરના આરોગ્ય કાર્યકર ચાવડા ચિરાગ આરોગ્યની ફરજ સાથે સામાજિક કાર્ય કરી રાધનપુરમાં પોતાના જન્મ દિવસે કેક કાપી નહિ પરંતુ ટીબીના દર્દીઓને કઠોળ કીટ આપી હતી,અગાઉ દર્દીને કઠોળ કીટનું વિતરણ કર્યું હતું.સેવાનું કાર્ય કરવા બદલ આરોગ્ય કાર્યકરનું પ્રમાણપત્રથી સન્માન કરાયું હતું, જેમા ટીબી ઓફિસર ભરત ગોસ્વામી,મેડિકલ ઓફિસર પી.આઇ.પટેલ તેમજ ટીબી સુપરવાઇઝરો-આરોગ્યસ્ટાફ હાજર રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...