કલોલના ઇન્દિરાનગર છાપરામાં હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કલોલ ભાસ્કર | અર્બન હેલ્થ સેન્ટર અને સાથ ચેરીટેબલ ટ્રસ્ટે કલોલના ઇન્દિરાનગર છાપરામાં હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. હેલ્થ ઓફિસર હર્ષદ પ્રજાપતિ, રિધ્ધીબેન પટેલ, તેમની ટીમ, શિવેન ચિલ્ડ્રન હોસ્પિટલના ડૉ. ચિરાગ બેન્કર, મહેશ મેહરીયા સંસ્થાના પ્રોગ્રામ મેનેજર અને ટીમ હાજર રહ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...