તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડાગામ શાળા ખેલ મહાકુંભમાં ઝળકી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડાગામ: ધનસુરા તાલુકાના વડાગામ પ્રાથમિક શાળા નં- ૧ જે ખેલ મહાકુંભ અંતર્ગત જુદી-જુદી રમતોની સ્પર્ધા યોજાઈ તેમાં વિવિધ બાળકોએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ નંબર દ્વિતીય નંબર તૃતીય નંબર પાસ કર્યો હતો અને જુદી જુદી રમતનાં શાળાના બાળકોએ સુંદર પ્રદર્શન કર્યું હતું જેથી શાળાના આચાર્ય ચિરાગભાઈ શર્મા તેમનું શાળામાં સ્વાગત કર્યું હતુ. કલ્પેશ જોષી

અન્ય સમાચારો પણ છે...