તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડાગામ| ધનસુરાના વડાગામમાં સોમવાર સાંજે સાયરાની યુવતીને ન્યાય અપાવવા દલિત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડાગામ| ધનસુરાના વડાગામમાં સોમવાર સાંજે સાયરાની યુવતીને ન્યાય અપાવવા દલિત સમાજે કેન્ડલ માર્ચ યોજી હતી. કેન્ડલ માર્ચ ગામમાંથી છતરીયા મહાદેવ સુધી યોજાઈ હતી.મૃતકને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આરોપીઓને ફાંસીની સજા આપોના સૂત્રોચ્ચાર સાથે રેલી નીકળી હતી. વડાગામ ટાવર પાસે બે મિનીટ મૌનપાળ્યું હતુ.કલ્પેશ જોષી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો