તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આંગણવાડીની દીવાલે લગાવેલા બોર્ડ અંગે માથાકૂટ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજાપુર તાલુકાના ભાણપુર ગામે આંગણવાડીની દીવાલ પર બોર્ડ જોઇ સંજયસિંહ કનુસિંહ રાઠોડે જશુજી પુંજાજી ઠાકોરને તમે ક્યાં દરબાર છો તો આ દરબાર વાસનું બોર્ડ લગાવ્યું છે તેમ કહેતાં તેઓ વચ્ચે બોલાચાલી થઇ હતી. જેમાં ઉશ્કેરાયેલા જશુજી ઠાકોરે અન્ય શખ્સો સાથે મળી ધારિયા, લાકડી, ધોકા વડે કરેલા હુમલામાં ઇજા પામેલા સંજયસિંહ રાઠોડને સારવાર માટે લઇ જવાયા હતા. તેમણે વિજાપુર પોલીસ મથકમાં જશુજી પુંજાજી ઠાકોર, અર્જુનસિંહ પુંજાજી ઠાકોર, કાર્તિકજી જશુજી ઠાકોર અને ચંપુજી ચતુરજી ઠાકોર સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો