તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેણપની સરસ્વતી શાળાના આચાર્યનું વિદાયમાન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાભર| સુઇગામના બેણપ ગામે આવેલી સરસ્વતી હાઈસ્કુલમાં ફરજ બજાવતા આચાર્ય ગમજી ભાઈ એમ બારોટની વય નિવ્રુત થતાં શનિવારે સરસ્વતી હાઇસ્કુલ ખાતે વિદાય સમારંભ અને સન્માન સમારંભ યોજાયો હતો.બેણપ શાળાના સ્ટાફ ગામના અગ્રણીઓ અને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આચાર્ય ગમજી એમ બારોટ વિદાયમાં શ્રીફળ અને શાલ ઓઢાડી સન્માન કરાયું હતું.જે પ્રસંગે શાળાના ટ્રસ્ટી જી બી ગઢવી,પરાગજી રાજપુત,માજી સરપંચ સહીત લોકો હાજર રહ્યો હતો.તસ્વીર ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...