તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હારીજ : હિન્દૂધર્મનો મોટામાંમોટો પર્વ એટ્લે મર્યાદા પુરસોતમ શ્રી રામ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હારીજ : હિન્દૂધર્મનો મોટામાંમોટો પર્વ એટ્લે મર્યાદા પુરસોતમ શ્રી રામ ભગવાનનાં જન્મોત્સવ રામનવમી નિમિતે દરેક ગામો શહેરોમાં તેની ભવ્ય ઉજવણી થતી હોય છે.ત્યારે ગત વર્ષે હારીજ નગરમાં હિન્દૂવાદી સંગઠનો દ્રારા સવારે પ્રભાતફેરી તેમજ સાંજે ભવ્ય ભગવા મશાલયાત્રા યોજાઈ હતી.જેના સફળ આયોજન બાદ આ વર્ષે રવિવારના રામનવમીના રોજ રામજી મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળશે.જે નગરમા પરિભ્રમણ કરી રામજીમંદીર ખાતે પરત ફરશે જેના દર્શનનો લાભ ધર્મ પ્રેમીઓ લઇ શકશે.

અન્ય સમાચારો પણ છે...