તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હારિજ પોલીસ દ્વારા હાઇવે ચાર રસ્તા પર ચાલકોને ટ્રાફિક નિવારણના સૂચનો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
હારિજ : હારિજ ખાતે ૩૧ મા રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત શહેર પોલીસ દ્રારા શનિવારના રોજ હાઇવે ચાર રસ્તા પર ટ્રાફિક નિવારણ જાગૃતિ અંગે વાહનચાલકોને માર્ગદર્શન આપવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં પીએસઆઇ વી.જે.પરમાર,હેડકોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ તેમજ ટ્રાફિક પોલીસ સ્ટાફ દ્રારા રીક્ષા ચાલકોને ટ્રાફિક નિવારણ માટેના સૂચનો કરાયા હતા. જેમાં વ્યસન વગર ડ્રાઇવિંગ કરો,ચાલુ ડ્રાઇવિંગ પર મોબાઇલનો ઉપયૉગ ટાળો જેવા માર્ગ સલામતીના માર્ગદર્શન આપ્યા હતા.વાહન ચાલકોને પેમ્ફલેટનું પણ વિતરણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો