તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધમાસણામાં હનુમાનજી મહારાજનો જન્મોત્સવ ઉજવાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કલોલ | ધમાસણા ગામે શ્રી વિજય હનુમાન આશ્રમ ખાતે લોકસંત દંડીબાપુના સાનિધ્યમાં શ્રી હનુમાનજી મહરાજનો જન્મોત્સવ ઉજવાશે. જેમાં સવારે 9 થી 1 ફ્રીમાં નેત્ર નિદાન તથા ડાયાબીટીશ કેમ્પ, મોતિયાના ઓપરેશન, ગાડી ભાડુ, નેત્રમણી અને ચશ્માં મફત અપાશે. તો બપોરે 1:30 થી 3 આનંદનો ગરબો તેમજ બપોરે 3 વાગ્યે અંબાજીમાતા તેમજ શ્રી જલારામ બાપા અને કુબેર ભંડારીની મુર્તિ પ્રતિષ્ઠા, સુંદરકાંડ, અન્નકુટ દર્શન, યોજાશે.

અન્ય સમાચારો પણ છે...