તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદીવાડા પ્રા.શાળામાં હેન્ડવોશ મશીનની ભેટ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બહુચરાજી : તાલુકાના આદીવાડા ગામની અનુપમ પ્રાથમિક શાળામાં રોટરી કલબ ઓફ પાટણ દ્વારા ચોપડા વિતરણ તેમજ શાળાના બાળકોને હાથ ધોવા માટે હેન્ડવોશ મશીનની ભેટ અપાઇ હતી. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય રજનીભાઇ પટેલે શાળાને રમત ગમતના સાધનોની 2 કીટ આપી. કાર્યક્રમમાં રોટરી કલબ પાટણના પ્રમુખ પરેશ પટેલ, મંત્રી જયરામ પટેલ, બાબુભાઇ પ્રજાપતિ, કેશુભાઇ પ્રજાપતિ, રામભાઇ પટેલ વગેરે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...