તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બુઢિયામાં રસ્તા પર બાંધકામ કરી દબાણ કરી દેતાં હાલાકી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇડર તાલુકાના બુઢિયામાં ગાડા રસ્તા પર ગેરકાયદે દબાણ કરી બાંધકામ કરાતાં રસ્તા પરથી પસાર થતાં વાહનચાલકો અને બળદ ગાડાને ત્યાંથી રસ્તો બંધ કરી દેતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઇમરજન્સી 108 જેવા સાધનો બોલાવવા પડે તો આ વાહનો અંદર જઈ શકે તેમ નથી જેને લઈ અહીં વસવાટ કરનાર ગ્રામજનો દ્વારા ઉગ્ર વિરોધ દર્શાવાયો હતો. ગ્રામજનો દ્વારા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અરજી કરેલ હોવા છતાં ગેરકાયદે દબાણ દૂર કરવા આદેશ કરાતાં છતાં આ ગેરકાયદે દબાણ દૂર કરાતું નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો