તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થરાદમાં નારણદેવી પ્રાથમિક શાળા પાસે પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતાં રસ્તામાં પાણી રેલાતાં હાલાકી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદ | થરાદના નારણદેવી પ્રાથમિક શાળા પાસે પીવાના પાણીની પાઇપ લાઇનમાં ભંગાણ પડતાં જનતા હાઇસ્કૂલ સુધી જાહેર રસ્તે પાણી રેલાતાં પાણી શનિવારે સવારે રસ્તા પર ભરાયું હતું. એકબાજુ શનિવાર હોવાથી જનતા હાઇસ્કૂલમાં અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓને ઠંડીમાં ભરાયેલા પાણી વચ્ચેથી ચાલવાનો વારો આવ્યો હતો. રસ્તા પર આવેલા લોકોના રહેણાંક હોવાથી ઘરોમાં પાણી ફરી વળતાં લોકોને ઘરની બહાર નિકળવું મુશ્કેલી સર્જાઈ હતી. ત્યારે નગરપાલિકાની બેદરકારીના કારણે પાઇપ લાઇનમાં ભંગાણ પડતાં હજારો લીટર પાણી રસ્તા પર રેલાતાં રહીશોને પીવાનું પાણી ન મળતાં સ્થાનિકોએ પાલિકા સામે રોષ ઠાલવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો