તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જી.વી. વાઘેલા કોલેજમાં સ્ટોલ ડે ઉજવાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિયોદર | જી.વી.વાઘેલા કોલેજ કેમ્પસ ખાતે વિદ્યાર્થી ભવિષ્યમાં સ્ટોલના માધ્યમથી સ્વરોજગાર મેળવે તે હેતુથી શનિવારે કોલેજ કેમ્પસ ખાતે સ્ટોલ ડે અને પતંગોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં સમોસા, પાણી પુરી, દૂધી હલવો, ભુગળા-બટાકા, મન્ચુરીયન, ચાટપુરી, બ્રેડ પકોડા, ગુલાબ જાંબુ, ગરમ ચણાચોર, ફ્રૂટ ડિશ, સરબત, સેવ ખમણી, લસ્સી, ભેળ અને ચા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓ ગ્રાહક બનીને વિદ્યાર્થીઓના સ્ટોલ પર ખરીદી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો