તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રાંતિજમાં યોજાયેલા કોંગ્રેસના વિજય વિશ્વાસ સંમલીનમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પ્રાંતિજમાં યોજાયેલા કોંગ્રેસના વિજય વિશ્વાસ સંમલીનમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ જણાવ્યું કે આ સરકાર ખેડૂતો માટે કોઈ યોજના લાવી નથી અને તમને શું લાગે છે કે પ્રજા ફરી આ સરકારને બેસવા દે શે કે ઘરનો રસ્તો બતાવશે વિદેશની બેંકમાં થી કાળાનાણાં પાછા લાવવાની વાત માત્ર વાત જ રહી મોંઘવારી કૂદકે ને ભૂસકે વધી છે કોંગ્રેસની સરકારમાં 350 માં મળતી ગેસની બોટલ આજે ભાજપની સરકારમાં ૯૫૦ માં મળે છે. વિજય વિશ્વાસ સંમેલનમાં ભાજપના 30 કાર્યકરો ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...