તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડનગરની સરસ્વતી વિદ્યામંદિરમાં વાલી મિટિંગ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડનગર : વડનગર સરસ્વતી વિદ્યામંદિર સ્કૂલમાં વાલી મિટિંગ યોજાઈ હતી. જેમાં મોટીવેશનલ દેવરાજભાઈએ કહ્યું કે ઈચ્છાશક્તિ અને લગન હશે તો સિદ્ધિ આપોઆપ મળશે. રણજીતસિંહ રાઠોડે ભણતરનું મહત્વ સમજાવ્યું હતું. વિવિધ રમતોમાં વિજેતા વિદ્યાર્થીઓને ઈનામ અપાયાં હતાં. સંચાલક માધુભાઈ ચૌધરી તેમજ સ્ટાફ હાજર રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો