તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેશોતર પ્રાથમિક શાળામાં શુભેચ્છા સમારંભ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ઇડર : ઇડરની દેશોતર પ્રાથમિક શાળામાં શાળાના ધો-8ના બાળકોનો શુભેચ્છા સમારંભ યોજાયો હતો. જાદર હાઈસ્કૂલના નિવૃત્ત આચાર્ય મનુભાઈ પટેલ અને ઉપસ્થિત મહેમાનોએ બાળકોને શુભેચ્છાઓ પાઠવી હતી. અા પ્રસંગે આત્મવલ્લભ નર્સિંગ કોલેજની તાલીમાર્થી બહેનોએ આરોગ્ય વિષયક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. કાર્યક્રમમાં મેડિકલ ઓફિસર જસવંતગઢ તથા નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ મહેન્દ્રભાઈ હાજર રહ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો