તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આસોદરની આદર્શ વિદ્યાલયમાં શુભેચ્છા સમારોહ યોજાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાહ | થરાદ તાલુકાના આસોદર ગામની આદર્શ વિદ્યાલયમાં બુધવારના રોજ ધોરણ 10-12 ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ યોજાયો હતો.ગુરુજનો અને બાળકોના વાલીઓ દ્વારા આર્શીવચન આપ્યા હતા. આ પ્રસંગે શાળાના મંત્રી નાગજીભાઈ પટેલ, સરપંચ સગથાભાઈ પટેલ તથા વાલીઓ અને ગ્રામજનો હાજર રહ્યા હતા. શાળાના આચાર્ય ડી.એસ.ચૌધરી અને ગુરુજીઓએ વિદ્યાર્થીઓ ઉચ્ચ પરિણામ લાવી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે તેમજ મૂલ્યો અને સંસ્કારો દ્વારા પોતાનું જીવન સફળ બનાવે તેવા આશિષ આપ્યા હતા.કાર્યક્રમનું સંચાલન શિક્ષકો દ્વારા સફળ બનાવ્યું હતું.તસવીર-પાંચાભાઇ દેસાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો