તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાંધીનગર| કલોલ સીંદબાદ હોટેલ પાસે એક ઈસમ દાગીના વેંચવા ફરતો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર| કલોલ સીંદબાદ હોટેલ પાસે એક ઈસમ દાગીના વેંચવા ફરતો હોવાની બાતમીના આધારે પોલીસે એલસીબીએ મુજબ રાજસ્થાનના ઝાલોરના અને હાલ અમદાવાદ ઠક્કરનગર રહેતાં ભીમા શાંતિલાલ રાઠોડ અને અર્જૂન શાંતિલાલ રાઠોડને ઝડપ્યા હતા. જેની પાસેથી 53 હજારના સોનાના દાગીના મળ્યા હતા. જે 8 માર્ચે કલોલના રેલવે પૂર્વ વિસ્તારમાં આવેલી આર્શિર્વાદ સોસાયટીમાં પ્રેમીલાબેન સુરેશભાઇ સીરસાળેને છેતરીને લઈ લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...