તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટણ શહેરમાં ભગવાન પ્રોવિઝન સ્ટોર નામની કરિયાણાની દુકાન માંથી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાટણ શહેરમાં ભગવાન પ્રોવિઝન સ્ટોર નામની કરિયાણાની દુકાન માંથી એક છોકરો વેપારીની નજર ચૂકવી કહી ઓટલા ઉપર પડેલ બે દસ રૂપિયાની અને એક 20 રૂપિયાની નોટ લેવા જતાં કાઉન્ટર મૂકેલ થેલામાં 3 લાખ લઇ છૂ થતા ઘટના દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.

વિસનગરના વડુના વતની અને હાલ પાટણ શાંતિનગર સોસા.માં રહેતા દિનેશભાઈ ભગવાનદાસ પટેલ કરિયાણાની દુકાને થેલામાં દુકાન અને વખારની ચાવીઓ હિસાબ ની બે નોટ બુક પરચુરણ છુટા બીલો અને રૂ.3 લાખ સાથે થેલો કાઉન્ટર ઉપર મૂકીને સરસામાન ગોઠવતા હતા.તે વખતે એક શખ્શે તમારા પૈસા પડી ગયા છે તેમ કહેતા તેઓ ઓટલા ઉપર પડેલ બે દસ રૂપિયાની અને એક 20 રૂપિયાની નોટ લેવા જતા છોકરું આવી તેમનો થેલો લઈ છૂ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...