તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કમાલપુરમાં વિના મૂલ્યે નેત્ર નિદાન- સારવાર કેમ્પ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ્રાંતિજ | પ્રાંતિજના કમાલપુરની પ્રા. શાળા ખાતે સર્જન ફાઉન્ડેશન અમદાવાદ આયોજિત વર્ષનો ૨૩મો વિનામૂલ્યે નેત્ર નિદાન સારવાર કેમ્પમાં કમાલપુર સહિત આજુબાજુમાં રહેતાં ગામોમાંથી કુલ-૮૩૦ દર્દીઓએ સેવાનો લાભ લીધો હતો અને ૪૭૬ વ્યક્તિઓને રાહત દરે ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતુ. જયારે ૧૧૯ દર્દીઓને ઇડર ખાતે આવેલ આત્મવલ્લભ હોસ્પિટલ ખાતે વિનામુલ્યે ઓપરેશન સહિત દર્દીઓને રહેવા જમવા તથા લાવવા લઇ જવા સુધી ની સગવડ પણ પુરી પાડવામાં આવશે. કેમ્પનું સફળ આયોજન સંસ્થાનાં પ્રોજેકટ ઓફિસર અશોકભાઇ પરમારે કર્યુ હતુ. કેમ્પને સફળ બનાવવા માટે નેહાબેન ભટ્ટ, આસ્મીનબાનું મારફતીયા, શબાનાબાનુ ઘોરી, અરવિંદસિંહ ચૌહાણ, સોહિલ રાઠોડ, મહેબુબભાઇ,કમાલપુર પ્રા. શાળાના આચાર્ય સપનાબેન દ્વારા સહયોગ પૂરો પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો