તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માં અન્નપૂર્ણા રથ દ્વારા પાણીના કુંડાનું નિ:શુલ્ક વિતરણ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડાલી : વડાલી નગરપાલિકા સામે માં અન્નપૂર્ણા રથ દ્વારા આવનારા ગરમીના દિવસોમાં અબોલ પક્ષીઓ માટે પાણીના 700 કુંડાનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં માં અન્નપૂર્ણા રથના પ્રમુખ પ્રેમાનંદભાઈ બ્રહ્મભટ્ટ અને તેમની ટીમ દીપકભાઈ પરમાર, શૈલેષભાઇ પટેલ, રમેશભાઈ પટેલ, ચુનીલાલ પરમાર, યુનુસભાઈ મેમણ, ચિરાગભાઈ ઠાકોર અને પાલિકાના પ્રમુખ ઈશ્વરભાઈ સગર, કારોબારી અધ્યક્ષ પ્રદ્યુમનસિંહ ચંપાવત, કે.ડી.પરમાર, કીર્તિભાઈ જયસ્વાલ ઉપસ્થિત રહ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...