તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોભામાં વિના મૂલ્યે નિદાન સારવાર કેમ્પ યોજાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ્રાંતિજ | પ્રાંતિજના બોભા પ્રા.શાળામાં લાયન્સ કલબ ઓફ ગાંધીનગર તથા લાયન્સ કર્ણાવતી શાંતાબેન વિષ્ણુભાઇ પટેલ આઈ હોસ્પિટલ ઓગણજના સહયોગથી અને જાયન્ટ્સ ગૃપ ઓફ પ્રાંતિજના ઉપક્રમે ૨૧મો મફત નેત્ર, ચામડી, નાક કાન ગળાનો તથા ડાયાબીટીસ નિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં ચામડીના રોગોના નિષ્ણાત ડોકટર અર્પિતાબેન પટેલ તથા નાક- કાન ગળાના નિષ્ણાત ડોકટર દર્શક ટી.ધરજીયા તથા આંખોના નિષ્ણાત ડોકટરો દ્વારા વિનામુલ્યે સેવાઓ આપી હતી. લાયન્સ કલબ ઓફ ગાંધીનગર દ્વારા મોતીયાના દર્દીઓને વિનામુલ્યે નેત્રમણિ લાયન્સ કર્ણાવતી શાંતાબેન વિષ્ણુભાઈ પટેલ આઈ હોસ્પિટલ ઓગણજ ખાતે લઇ જવાશે અને ઓપરેશન કરી આપવામાં આવશે. આ પ્રસંગે બોભા સરપંચ આદરસિંહ શીવસિંહ રાઠોડ , પ્રાંતિજ જાયન્ટસ સ્થાપક ર્ડા.એન.કે.ડેરિયા, પિયુષભાઇ શાહ , સહિત હાજર હતા. તસવીર-કાળુસિંહ રાઠોડ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો