તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરીયદ ગામે અન્નક્ષેત્ર ખુલ્લુ મુકાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરીયદ : સરસ્વતી તાલુકાના સરીયદ ગામે ગામસભામાં નક્કી આવ્યું મંગળવારથી સમસ્ત ગામ દ્વારા સંચાલિત અન્નક્ષેત્ર ક્ષેત્ર ખુલ્લુ મુક્યુ છે. જેમાં સમસ્ત ગામ સંચાલન કરશે. જેમાં હવેથી કોઈપણ ગરીબ કે બહારથી આવેલ વ્યક્તિને વિનામૂલ્યે અન્ય ક્ષેત્રોમાં જમવા મળશે. વિવિધ દાતાઓ દ્વારા અગિયારસો રૂપિયા છે એક દિવસની તિથિભોજન આપવામાં આવશે. અા કાર્યક્રમમાં સરીયદ ગામના સરપંચ ભરતભાઈ જોશી, પૂર્વ સરપંચ બળદેવભાઈ જોશી, પહેલાદ જોશી રેવાભાઇ દેસાઈ, અશોકભાઈ, વિવિધ સમાજના અગ્રણીઓ હાજર હતા. અલ્કેશ જોષી

અન્ય સમાચારો પણ છે...