તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રાંતિજમાં બ્રહ્માણી માતાના મંદિરે ધ્વજારોહણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રાંતિજ: પ્રાંતિજમાં આવેલ બ્રહ્માણી માતાના મંદિરે સવારે ધજારોહણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રાંતિજ નગરપાલિકા પ્રમુખ ગીતાબેન પટેલના પરિવાર દ્વારા મંદિરમાં ધજા ચડાવવામાં આવી હતી. પ્રાંતિજ સોસાયટી ચેરમેન અમરતભાઈ પટેલ પટેલવાડીના પ્રમુખ અમરતભાઈ પટેલ બ્રહ્માણી માતાના મંત્રી ભાઈલાલભાઈ પટેલ, અશોકભાઈ પટેલ અને ગામજનો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...