તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાેકસભા ચૂંટણીને લઇ આંબલીયારામાં ફ્લેગમાર્ચ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાયડ: બાયડ તાલુકાના આંબલીયારા ગામમાં બાયડ સી.પી.આઈ એમ.જે. દેસાઈ અને આંબલીયારા પી.એસ.આઈ આશિષ પટેલ અને પેરા સીઆરપીએફના જવાનો અને પોલીસ કર્મચારીઓ સાથે ફ્લેગ માર્ચ યોજી હતી અને તમામ વિસ્તારની માહિતી થી સી.આરપીએફ ફોર્સના જવાનોને અવગત કરાયા હતા. તસવીર-વરૂણ પટેલ

અન્ય સમાચારો પણ છે...