તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રાંતિજના ઉમાધામ ખાતે પ્રથમ પાટોત્સવ યોજાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ્રાંતિજ| પ્રાંતિજ રેલ્વેસ્ટેશન જીઇબી પાસે આવેલ બાવનગોળ કડવા પાટીદાર સમાજની વાડી ઉમાધામમાં બિરાજમાન રાજરાજેશ્વરી ઉમિયા માતાજી, અંબે માતાજી, ગાયત્રી માતાજી, ઉમેશ્વર મહાદેવ, કષ્ટભંજન હનુમાનજી, ભૈરવદાદા તથા ગણપતિ દાદાના મંદિર નો પ્રથમ પાટોત્સવ યોજાયો હતો. પ્રથમ પાટોત્સવના મુખ્ય યજમાન રસિકભાઇ પૂંજાભાઇ પટેલ પરિવાર દ્વારા યોજાયો હતો. સમાજના ભાઇ બહેન દ્વારા શહીદ થયેલ જવાનોને બે મિનિટ માટે મૌન પાળી શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો