તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આતંકવાદીઓના સફાયા બદલ કલોલમાં આતશબાજી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પુલવામામા 44 જવાનો શહીદ થયાના 12 દિવસ બાદ એર ફોર્સ દ્વારા બાલાકોટ સહિત આતંકવાદી અ઼઼ડા ઉપર હુમલો કરી આતંકવાદીઓને ઠાર કરવામા આવતા કલોલના યુવાનોએ ફટાકડા ફોડી વાયુ સેનાના આ કાર્યને બિરદાવ્યુ હતું. જેમાં કાઉન્સિલર લવ બારોટ, સાગર બારોટ ઉપસ્થિત રહ્યા હતા. તસવીર: ધર્મેન્દ્ર જોશી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો