તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જીરામાં ચરમી અને કાળિયાનાની શકયતા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જીરામાં ચરમી અને કાળિયાનાની શકયતા
દાંતીવાડા કૃષિ યુનિ.નાસંશોધન નિયામક એ.એમ પટેલે જણાવ્યું હતું કે મોટા ભાગના પાકો પાકવાની અવસ્થામાં આવી ગયા છે,ઘઉમા વધારે નુકશાન ન થાય,વાદળછાયા વાતાવરણથી જીરાના પાકમાં ચરમી અને કાળિયાના રોગ આવવાની શક્યતાઓ રહે છે,ઘોડા જીરાના પાકમાં પણ જો માવઠું થાયતો વરસાદના પાણીથી જીરાનો પાક નીચે પડી જાય જેનાથી ખેડુતોને નુકશાન થઈ શકે,પવન સાથે માવઠું થાય તો દિવેલામાં પણ નુકશાન થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો