તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિકસત-ખેરોજ દ્વારા ખેડૂત શિબિરો યોજાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાંબડીયા : ખેરોજની વિકસત સંસ્થા અને આણંદ કૃષિ યુનિવર્સીટીના સંયુક્ત ઉપક્રમે ખેડબ્રહ્મા તાલુકાના અને ખેરોજ વિસ્તારના મહુડી, ઉંબોરા અને ચાંગોદમાં ખેડૂત શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું. આણંદ કૃષિ યુનિવર્સીટીના ડૉ. વી.પી.રામાણીએ ખેડૂતોને ખેતી ખર્ચ ઘટાડી- ઉત્પાદન વધારી, ચોખ્ખો નફો કઈ રીતે વધારી શકાય એ માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ત્રણે શિબિરોનું સફળ આયોજન વિકસત-ખેરોજના કૉ-ઓર્ડીનેટર રમેશભાઈ પટેલ અને સ્ટાફે કર્યું હતું. તસવીર ફારૂકમેમણ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો