તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઊંઝા કોલેજમાં ફેકલ્ટી ડેવલપમેન્ટ કાર્યક્રમ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊંઝા : શહેરની બી.પી.બી.આર્ટસ એન્ડ એમ.એચ.જી.કોમર્સ કોલેજમાં નેક સંદર્ભે આઈ.કયું.એ.સી. દ્વારા ફેકલ્ટી ડેવલપમેન્ટ કાર્યક્રમનું આયોજન તા.૧૦ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ કરાયું હતુ. પ્રિ. ડૉ રાકેશ રાવના માર્ગદર્શન હેઠળ યોજાયેલ કાર્યક્રમમાં ડૉ. મહેશ જાનીએ નેક રીપોર્ટ તથા ડોક્યુમેન્ટેશન અંગે માર્ગદર્શન આપ્યું હતું. તમામ અધ્યાપકોએ તાલીમી કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સફળ બનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

    વધુ વાંચો