તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભિલોડાના કમઠાડીયામાં નેત્ર નિદાન કેમ્પ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભિલોડા: ભિલોડાના કમઠાડીયામાં સરપંચ ઈનદુબેન ભાવિનભાઈ તબિયાડના લાભાર્થે ઉદય સેવા સંસ્થાન દ્વારા મફત નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરાયું હતુ. કેમ્પમાં ૨૫૫ દર્દીઓની આંખોની તપાસ કરાઇ હતી અને ૫૫ દર્દીઓને મોતિયો હોવાથી ભિલોડાની ઉદય સેવા સંસ્થા ના સહયોગથી ઓપરેશન માટે બારેજા ખાતે લઇ જવામાં આવશે. કેમ્પમાં ઉદયના જીતેન્દ્ર ભાટિયા, રોહિત પટેલ, રાજેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો