વડનગર ડેપો દ્વારા વેકેશન દરમિયાન એકસ્ટ્રા બસો ચાલુ કરાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડનગર ડેપો દ્વારા વેકેશન દરમિયાન મુસાફરોના ઘસારાને પહોંચી વળવા અમદાવાદ,વડોદરા અને નવસારી માટે નવી બસો ચાલુ કરવામાં આવી છે.આ અંગે ડેપો મેનેજર એમ. એમ.દાદુએ જણાવ્યું કે મુસાફરોના ધસારાને લીધે તેમને તકલીફ ન પડે તે માટે વડનગરથી નવસારી દરરોજ સાંજે અને વડનગરથી વડોદરા સવારે એકસ્ટ્રા બસો ચાલુ કરાઈ છે.બસમાં મુસાફર પાસ પણ ચાલશે.રવિવારે પણ આ બસો ચાલુ રહશે.લગ્ન સીઝન અને વેકેશનમાં મુસાફરોની સંખ્યા વધુ હોઈ તેમના માટે આ બસો વધુ અનુકૂળ રહશે.

અન્ય સમાચારો પણ છે...