તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇડરમાં બાળકો માટે અભિગમની અભિવ્યક્તિ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇડર : ઇડર આંજણા પાટીદાર હિતવર્ધક મંડળ વર્ષોથી ઇડર આસપાસના સમાજ માટે શૈક્ષણીક પ્રવૃતિઓ કરી રહ્યુ છે. તાજેતરમાં નર્સરીથી ધો.8 ના ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમના બાળકોએ મેળવેલ જ્ઞાન, કૌશલ્યો અને અભિગમની “અભિવ્યક્તિ” યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઅોની સાથે વાલીઅો પણ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...