તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તાલુકામાં મોટા પાયે નુકસાનનો અંદાજ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાલુકામાં મોટા પાયે નુકસાનનો અંદાજ
આ અંગે દિયોદર તાલુકા ખેતીવાડી અમલીકરણ અધિકારી એસ.જે.પટેલએ જણાવ્યું હતું કે, દિયોદર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી ખેતીના એરંડા અને જીરાના પાકને મોટા પાયે નુકસાન થવાનો અંદાજ સેવાઇ રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં ખેતી નુકસાનના સર્વે ટીમ બનાવી સમગ્ર તાલુકાનું નુકસાન સર્વે હાથ ધરી સરકારના ધારાધોરણ મુજબ ખેડૂતોને સહાય અપાશે.

અન્ય સમાચારો પણ છે...