તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કડી મામલતદાર કચેરીમા લાંચ લેતા ઝડપાયેલા ઇજનેરના જામીન રદ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા : કડીના વડાવીગામના ખેડૂતે તેમની વડિલો પાર્જીત જમીનના ઉતારાઓની જરૂર પડતા કડી મામલતદાર કચેરીમા અરજી આપી હતી.કામ જલ્દી પતાવી આપવા પેટે તેમને રૂ 3હજારની લાંચ માંગી હતી.જે આપવા ના માંગતા ખેડૂતો મહેસાણા એસીબીના ગોઠવેલા છટકામા જીસ્વાન સર્વર રૂમના ઇજનેર મનોજ શિવાભાઇ ભુરા લાંચ લેતા ઝડપાયા હતા.મનોજ ભુરાએ મુ઼કેલી રેગ્યુલર જામીન અરજી મહેસાણા ડિસ્ટ્રી એન્ડ સેસન્સ જજ એમ.આર.મેનગડે સમક્ષ ચાલતા વકીલ સંજય આર.પટેલની દલિલોને સાંભળ્યા બાદ કોર્ટે આરોપીની રેગ્યુલર જામીન અરજી રદ કરી હતી.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો